
Soyabean Seeds - સોયાબીન બીયારણ
સોયાબીન બીયારણ:
-> સોયાબીન ની જાતો :- JS-335, KDS -726( ફુલેસંગમ), ગુજરાત-૪, સાગર
-> વાવેતર નો સમય :- સોયાબીનનું વાવેતર ૧૫ જૂનથી ૩૦ જુલાઈ દરમિયાન કરી શકાય
-> બીજનો દર :- ૨૦kg થી ૩૦kg એક એકરમાં વાવેતર કરી શકાય
-> પાકવાના દિવસો :- 90 થી 110 દિવસ
-> વાવેતરનું માપદંડ:- ૯ થી ૧૨ ઇંચ (બે છોડ વચ્ચે) ૧૮ થી ૨૪ ઇંય (બે હાર વચ્ચે)
-> તાપમાન :- સોયાબીનના બીજ ને સરેરાશ તાપમાન ૨૦૦ થી ૩૦૦ તાપમાનમાં શ્રેષ્ઠ વૃદ્રિ અનુકૂળ આવે છે.
-> જમીનનો પ્રકાર:- સોયાબીન બધા જ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે.
-> સરેરાશ ઉત્પાદન:- 18 થી 50 મણ પ્રતિ એકર
-> બીજ માવજત :- સોયાબીનના બીજને વાવતા પહેલા ૨૦ કિગ્રા બીજ દીઠ ૮૦ મીલી ક્લોરોપીઇરીફોસ + ૫૦ મીલી થાયોમેથોકઝામ FS તેમજ ૪૦ મીલી સિસ્ટીવા + ૫૦ ગ્રામ SDM પાઉડર
-> ખાતર :- DAP/ASP/NPK/SSP - ૨૦ કિગ્રા/વિધા (૫૦ કિગ્રા/એકર) + ફાડા સલ્ફર-૫ કિલો
-> - નિંદામણ નાશક:- વાવણી સમયેઃ પેન્ડિ મિથિલિન : ૩૦૦ મીલી થી ૫૦૦ મીલી / વિધા
ઉગ્યા બાદ: ટરગા સુપર / એજીલ / સકેદ: ૩૦ મીલી/પંપ